fbpx
Thursday, April 25, 2024

ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો,જાણો તમારા શહરેના નવા ભાવ,તમને તો એટલામાં જ પડશે

દિવાળીના પર્વ પર કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવથી સામાન્ય જનતા ત્રસ્ત થઈ ગઈ હતી ત્યારે આ તહેવારોની મજા ઉડી રહી હતી. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોને દિવાળીની ભેટ આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

4 નવેમ્બર એટલે કે દિવાળીના દિવસે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

ત્યારે એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 10નો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તેના પરિણામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. શુક્રવારથી ગુજરાતમાં ભાવ લાગુ થશે. કેન્દ્રના આ નિર્ણયથી દેશમાં ડીઝલના ભાવમાં 11.50 ટકા અને પેટ્રોલના ભાવમાં 6.25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.

\મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગે જાણકારી આપી હતી.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles