fbpx
Thursday, April 25, 2024

જમ્યા પછી ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો લકવો, હાર્ટ એટેક જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે,માટે આજે જ જાણી લો.

નમસ્કાર મિત્રો,જમ્યા પછી ભૂલથી પણ ના કરો આ 3 કામ,નહીં તો લકવો,બ્રેઇન સ્ટોક,અને હાર્ટ એટેક પણ આવી શકે છે.આજકાલ તમે જોતા જ હશો કે 30-35 વર્ષની ઉંમરે લોકોને ડાયાબિટીસ,કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું,લકવો પડવો,અને હાર્ટ એટેક જેવી બીમારી આજકાલ વધતી જ જાય છે.ઘણા લોકોને ટેવ હોય છે કે,જમ્યા પછી સૂઈ જવું.

પણ જ્યારે આપણે ભોજન લઈ રહ્યા હોય છીએ ત્યારે આપણા શરીરમાં જઠરમાં પ્રતિબદ્ધ થાય છે અને ખોરાક વલોવાનું શરૂઆત થાય છે.એટ્લે કે જમ્યા પછી આપના શરીરમાં દોઢથી બે કલાક પાચન થાય છે,ખોરાક વલોવાતો હોય છે.જમ્યા પછી તરત સૂઈ જવાથી શરીર સુસૂક્ત અવસ્થામાં આવી જાય છે.

મોટે ભાગે લોકો રાત્રે જમ્યા પછી ચાલવા જાય છે,જમ્યા પછી તરત ચાલવું કે દોડવું નહીં.જમ્યા પછી વધુ વજનવાળી કોઈ વસ્તુ ન ઉપાડો.ઓછામાં ઓછી 20-40 મિનિટ પછી કોઈ પણ કામ કરી શકો છો.બીજું જોઈએ તો જે લોકોએ બીડી,તમાકુ,મસાલા ખાવાની આદત હોય છે એ લોકોએ નમ્ર વિનંતી છે કે,જમ્યા પછી તરત જ આ બધી વસ્તુઓ ન ખાવી જોઈએ.પોસ્ટ મારફતે અમે તો એ પણ જણાવી છીએ કે,આ બધા વ્યસનથી તો હંમેશ માટે દૂર રહો તે જ સારું છે.

ત્રીજું જોઈએ તો જમ્યા પછી ક્યારેય સ્નાન ન કરવું જોઈએ.કારણ કે જમ્યા પછી આપણી હોજરીને સૌથી વધુ લોહીની જરૂર પડે છે.એટ્લે આપણા મગજ શરીરના તમામ અંગોમાંથી હોજરીમાં લોહી એકઠું થાય છે.જમ્યા પછી તરત જ સ્નાન કરવાથી આપણાં શરીરમાં લોહીનું સર્ક્યુલેશન વધી જાય છે.અને એના કારણે હોજરીમાં લોહી ઓછું મળે છે.જમ્યા પછી ક્યારેય આઈસક્રીમ કે ઠંડા-પીણા ન પીવા જોઈએ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles