fbpx
Tuesday, April 23, 2024

જો તમને ગેસ થતો હોય તો તમારા માટે આ એકદમ મફત અને ખૂબ જ ઉપયોગી ઉપાય છે, આજે જ જાણી લો.

નમસ્કાર મિત્રો,આજની આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી છે.જો તમને પેટમાં ગેસ થતો હોય તો માત્ર 3 મિનિટમાં ગેસ કઈ રીતે દૂર કરવો એ માટેનો ઉપાય જાણીશું.સૌથી પહેલા તો 2 ચમચી જીરું, 2 ચમચી અજમો, અને 2 ચમચી ધાણા લો.ઉપર જણાવેલ 3 વસ્તુઓને મિકચરની અંદર દળીને પાવડર બનાવો.પાવડર તૈયાર થઈ જાય પછી એની અંદર અડધી ચમચી સિંધવ મીઠું મિક્સ કરો.

હવે આ પાવડર તૈયાર થઈ જાય પછી એક તપેલી લો એની અંદર 1 ગ્લાસ જેટલું હુંફાળું પાણી ગરમ કરો,આ ગરમ પાણીની અંદર એક ચમચી જેટલો આ પાવડર નાખો.એને ચમચીથી હલાવી દો,આવું દરરોજ જમવાના એક કલાક પછી તમે બપોરે અને સાંજે બે ટાઈમ ઉપયોગ કરી શકો છો.

જો તમને પેટમાં ગેસ થયો છે અને આ વસ્તુને મિક્સ કરીને પી જશો તો માત્ર 3 મિનિટમાં જ તમને ગેસથી રાહત મળશે.હા પણ મિત્રો,એક ખાસ બાબત,આ માહિતી તમને ઉપયોગી થઈ શકે છે.પરંતુ જો તમને બીજી કોઈ તકલીફ હોય તો તમે યોગ્ય ડોક્ટરની સલાહ લઈ આનો ઉપયોગ કરવા વિનંતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles