fbpx
Saturday, December 3, 2022

👩🏼‍💼પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?

👩🏼‍💼પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?
🧑🏻‍💼પતિ : ડાર્લિંગ, જયારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.
👩🏼‍💼પત્ની : એમ ? ખરેખર ! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?
🧑🏻‍💼પતિ : હાસ્તો, ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ !😅😝😂😜🤣🤪

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles