fbpx
Saturday, April 1, 2023

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી…

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી, ધોબી પાસે કપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અને કાણાંવાળા મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.
માળું, એ તો અચરજ કહેવાય ! મિત્રે જવાબ વાળ્યો, કેમ કે એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles