fbpx
Thursday, June 13, 2024

નિશાળમાં એક દિવસ બહુ ભણવાનું થયું પછી થાક્યો પાક્યો ઘરે આવેલો નાનો 👦🏻મહેશ😝🤪😜

નિશાળમાં એક દિવસ બહુ ભણવાનું થયું પછી થાક્યો પાક્યો ઘરે આવેલો નાનો 👦🏻મહેશ એની 👱🏻‍♀️મમ્મીને 🗣કહે : હું જુના જમાનામાં જન્મ્યો હોત તો કેવું સારું થાત !
કેમ એમ, બેટા ? 👦🏻મહેશની 👱🏻‍♀️મમ્મીએ 🗣પૂછ્યું.
👦🏻મહેશ કહે કારણ કે મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહીં ને !😂🤣😅😝🤪😜

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles