fbpx
Tuesday, December 6, 2022

👨🏻‍🦱શિકારી તેના 👦🏻પુત્ર ને લઈને શિકાર કરવા 🌳જંગલમાં ગયા.😂😝🤪

પોતે કેવો સચોટ નિશાનબાજ છે તે પોતાના 👦🏻પુત્રને દેખાડવા માટે એક 👨🏻‍🦱શિકારી તેના 👦🏻પુત્ર ને લઈને શિકાર કરવા 🌳જંગલમાં ગયા.
👦🏻પુત્રને 🌳જંગલમાં લેન જઈ ને, જમીન પર બેઠેલા 🦤બતક પર નિશાન તાકીને 👨🏻‍🦱શિકારીએ 🔫બંધુક ચલાવી. પણ 🦤બતક નિશાન ચૂકવીને ઉડી ગયું.
જરા પણ થડકયાં વિના 👨🏻‍🦱શિકારીએ તેના 👦🏻દીકરાને 🗣કહ્યું : જો બેટા, 🌍દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઈ રહ્યો છે, મરેલું 🦤બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !!😜🤣😅😂😝🤪

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles