fbpx
Thursday, September 28, 2023

👱🏻‍♀️પત્નીઓ ઘણી 🧐હોશિયાર હોય છે ? 😝😜🤪😅😂🤣

👱🏻‍♀️પત્નીઓ ઘણી 🧐હોશિયાર હોય છે,
પોતાના 👱🏻પતિને ક્યારેય બીજાની સામે 🥸મૂર્ખ નથી કહેતી…
ઊલટાનું તે ગોળ ફેરવી ને કહેશે…
ઓહ 😔તેઓને કંઈ ખબર નથી પડતી,
😌તેઓ ખૂબ જ સરળ છે,
અને 🤓તેમને સંસારની કોઈ સમજ નથી…!
😝😜🤪😅😂🤣

👱🏻‍♀️પત્ની – મારી તબિયત સારી નથી…!
👱🏻પતિ – ઓહ, પણ હું તો તારી સાથે ખરીદી કરવા જવાનું વિચારતો હતો…!
👱🏻‍♀️પત્ની – જાનુ, હું મજાક કરતી હતી…!
👱🏻પતિ – હું પણ મજાક કરતો હતો, ચાલ અને જમવાનું બનાવ…!
🤣😂😅🤪😜😝

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles