fbpx
Saturday, December 3, 2022

👱🏻પતિ-👱🏻‍♀️પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, 👱🏻પતિ બાલ્કનીમાં ઉભા રહીને મસ્તીથી ગાતો હતો…!

👱🏻પતિ બાલ્કનીમાં ઉભા રહીને મસ્તીથી ગાતો હતો…!
‘પંછી બનું ઉડતા ફિરુ મસ્ત ગગન મેં…
આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં…
રસોડામાંથી 👱🏻‍♀️પત્નીનો અવાજ આવ્યો –
ઘરે જ ઉડી લે જો, 👩🏻‍🦳સામેવાળી પિયરમાં મળવા ગઈ છે…!
😝😜🤪😅😂🤣

👱🏻પતિ-👱🏻‍♀️પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
👱🏻‍♀️પત્ની- હવે હું 10 સુધી ગણીશ…!
તમે નહિ બોલો તો હું ઝેર ખાઈ લઈશ…!
👱🏻‍♀️પત્ની – 👆🏻એક
👱🏻પતિ – મૌન🤐
👱🏻‍♀️પત્ની – ✌🏻બે
👱🏻પતિ હજુ ચૂપ છે🤐
👱🏻‍♀️પત્ની – કંઈ તો બોલો પ્લીઝ…!
👱🏻‍♀️પત્ની રડવા લાગે છે…!
👱🏻પતિ – ગણતરી કર, ગણતરી
👱🏻‍♀️પત્ની – આભાર! તમે બોલ્યા, નહીં તો હું ઝેર ખાવાની હતી…!
😝😜🤪😅😂🤣

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles