fbpx
Thursday, April 25, 2024

ગુજરાતી જોક્સ

કાલે રાત્રે થોડી વાર માટે વિજળી ગઈ હતી એટલે મીણબત્તી સળગાવી હતી…

વિજળી આવી ગયા બાદ, મેં ઘણી ફૂંક મારી પણ મીણબત્તી ઓલવતી નોહતી….

મન મા તરત દર પેસી ગયો…

ક્યાંક મારું ઓક્સિજન લેવલ ઓછું તો નથી…

વિચાર માત્ર થી પરસેવે રેબઝેબ થઇ ગયો.

એટલામાં પત્નીએ નજીક આવી કાન મા કહ્યું…

અરે પેહલા માસ્ક તો કાઢો…!!😆😆😆

માજી દવાખાને : હે બેટા કપાતર !
આ ડાઉનલોડ ક્યારે પુરુ થશે?
કંપાઉન્ડર : એને ડાઉનલોડ નહીં લોકડાઉન કહેવાય ..અને હું કપાતર નથી કંપાઉન્ડર છું🤣🤣🤣

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles