🧓🏻કાકા : કમરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો છે,
જરા બાજુવાળાને ત્યાંથી આયોડેક્સ લઈ આવને.
👵🏻કાકી : અરે તે નહિ આપે, તે ઘણા કંજૂસ છે.
🧓🏻કાકા : હાં એ તો ખાનદાની કંજૂસ છે, ખબર નહિ આટલા પૈસા લઈને કયા જશે…
એમ જ ઉપર જતા રહેશે… એવું કર, તું આપણા કબાટમાં મુકેલી આયોડેક્સ કાઢ,
દુઃખાવો ઘણો વધારે જ થઈ રહ્યો છે.
🤪🤪🤪

👱🏻પતિ 12 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો,
મેલા કપડાંમાં થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો.
👱🏻♀️પત્ની : ક્યાં ફરી રહ્યાં હતા આટલો સમય,
તમને તો બે કલાક પહેલા જ છોડી દીધા હતા.
👱🏻પતિ આ સાંભળતા જ પાછો જેલમાં જતો રહ્યો.
🤪🤪🤪
તો મિત્રો, તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ