fbpx
Tuesday, June 25, 2024

ગુજરાતી જોક્સ

એક મિત્ર શાયરી સંભળાવી રહ્યો હતો…

તેની શેરીમાંથી નીકળ્યો તો ઝરૂખો દેખાયો….

બીજો મિત્ર : વાહ વાહ…. વાહ વાહ…

પહેલો મિત્ર : તેની શેરીમાંથી નીકળ્યો તો ઝરૂખો દેખાયો….

તેની માં એ મને જોયો તો બોલી,

હાથ ટાંટિયા ભાંગી નાખીશ, જો ફરીથી અહીં દેખાયો.🤣🤣🤪

મગન પોતાની પત્નીને : આ કેવો ફોટો પાડ્યો છે તે, પાછળ કૂતરો દેખાય છે.

મારે આ ફોટો સોશિયલ મીડિયા પર મુકવો છે.

મગનની પત્ની ચા ની ચુસ્કી લેતા લેતા,

હા તો તેમાં શું થઇ ગયું?

લખી દેજો આગળવાળો હું છું.🤪🤪🤪

વાચક મિત્રો, જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles