fbpx
Thursday, June 13, 2024

ભગો જમવા બેઠો હતો ત્યાં અચાનક તેની રોટલી પરથી ઊંદર પસાર થઈ ગયો…🤣🤣🤣🤣

છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે.
કેટલામાં લીધો. . .

છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . .

છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . .

છોકરો: ત્રણ જણ. હું,
પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.
🤣🤣🤣🤣

ભગો જમવા બેઠો હતો ત્યાં અચાનક તેની રોટલી પરથી ઊંદર પસાર થઈ ગયો. . .

ભગો: હવે આ રોટલી ના ખવાય. . .

ગગો: ખાઇ લે યાર, ઊંદરે ક્યાં ચપ્પલ પહેર્યાં હતાં?
🤣🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles