fbpx
Thursday, December 8, 2022

👳🏼‍♂️ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ, લગન પછી માથા ઉપર જ બેહવાની છે .😂😂😂😂

🏦બેન્કવાળી 👩🏻‍💻બહેનનો 📲ફોન આવે અને લોનનું પૂછે તો 🤙🏻ફોન કાપવો નહીં,

થોડો રસ લેવાનો. . .

પછી નામ પૂછે એટલે બિંદાસ કહી દેવાનું,
🧔🏼’વિજય માલ્યા’ . .

કસમથી ફરી ક્યારેય ફોન નહીં આવે… . .

😂😂😂

🧑🏻અણવર : 👳🏼‍♂️ગોરબાપા, 👱🏻‍♀️કન્યાને ડાબી કોર
બેહવાનું કે જમણી કોર ?

👳🏼‍♂️ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ,
લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
😂😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles