fbpx
Sunday, November 27, 2022

🧓🏻કાકા બોલ્યા આ એની માનું બહુ ડેંજર👩🏻 બૈરું લાગે…🤣🤣🤣🤣

🧒🏻મોટૂ: ગણિતનો સવાલ પૂછી શકું છું
🧑🏻પતલૂ- હા પૂછો

🧒🏻મોટૂ- જો 👦🏻રોહિતની પાસે 500 રૂપિયા છે

અને પછી 👧🏻અંજલિએ તેમને હળવી મુસ્કાન આપી

તો 👦🏻રોહિતની પાસે કેટલા રૂપિયા બચશે?
🤣🤣🤣🤣

🧓🏻કાકા 📰છાપું વાંચતા તા..
એમા હતુ
કમળાએ 21નો જીવ લીધો

🧓🏻કાકા બોલ્યા
આ એની માનું બહુ ડેંજર
👩🏻બૈરું લાગે…
🤣🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles