fbpx
Monday, November 28, 2022

👨🏻‍⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.🤣😂🤣

👉🏻એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું
બાબા કેમ છો ?
સન્યાસી : બેટા અમે સન્યાસી માણસ અમારો રામ રાખે એમ રહીયે.

સન્યાસી એ મને પણ વિવેક ખાતર પૂછ્યું
બેટા તું કેમ છે ?
બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે.

🤣😂

👨🏻‍⚕️ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?
🧑🏻‍💼દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો
👨🏻‍⚕️ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી.
🧑🏻‍💼દર્દી : આ કયા દુખાવાની દવા આપી?
👨🏻‍⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.
🤣😂🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles