fbpx
Friday, April 26, 2024

મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે, જ્યારે “હાહરી ગઈ ક્યા?”🤣😂🤣🤣

કન્યા શોધતા યુવાનો ને વડીલો ની સલાહઃ
જે બસ મળે એ પાકડી લેજો…
લક્ઝરી કે વોલ્વો ની રાહ મા
એસટી પણ જતી રહેશે…
યુવાનોનો વડીલો ને જવાબ:
અમરા જેવા સિંગલ છોકરાઓને સાલાહ આપનાર
આ એ જ લોકો છે, જે પોતે ઉતાવળ મા
છકડા મા ચઢી ગયા હતા.
🤣😂🤣🤣

પોતાના પલંગ પર ગરોળી દેખાય
તે કોઈ મોટી સમસ્યા નથી…
મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે,
જ્યારે તે ગયાબ થઈ જાય,
અને ક્યાય પણ ના દેખાય…
“હાહરી ગઈ ક્યા?”
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles