fbpx
Friday, December 8, 2023

એ બધા પાસે હતો !!

વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે,
હું (અહમ્) જ વધ્યો
એ કોઈએ ના લીધો
કેમ કે, એ બધા પાસે હતો

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles