fbpx
Friday, March 29, 2024

દોસ્તી માં થેન્ક્સ ના બોલાય હો…પાગલ, આટલુ તો તારા માટે કરીજ શકુ છુ…🤣😂🤣🤣

એક સમય હતો કે જ્યારે સવરે-સવારે
શ્યામ વાંસળી વગાડે ત્યારે
ગોપીયોં બહાર આવતી હાતી…
આજે આ સમય છે કે જ્યારે
કાચરાવાળો સાઇરેન કે સીટી વગાડે છે,
ત્યારે મહિ‌લાઓ બહાર આવે છે…
🤣😂🤣🤣

તુ ક્યા છે?
અરે જ્યા છે, ત્યા જ રહેજે
5-10 મિનિટ માટે…
કેમકે બહાર વાંદરા પકડવા વાળા
આવ્યા છે.
દોસ્તી માં થેન્ક્સ ના બોલાય હો…
પાગલ, આટલુ તો તારા માટે
કરીજ શકુ છુ…
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles