fbpx
Saturday, April 20, 2024

નોકરાણીઃ જજ સાહેબ, તમારી નોકરી અને સેલેરી પણ સારી છે…છોડો તમે આ બધુ શીખીને શું કરશો?🤣😂🤣🤣

છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતા
જજે પતિને આદેશ આપ્યો
તમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાની
પત્નીને આપવી પડશે.
પતિઃ આભાર જજ સાહેબ,
હું જીવનભર તમારો આભાર માનીશ.
જજઃ અડધી સેલેરી જશે તો પણ તમે
આટલા ખુશ છો?
પતિઃ જજ સાહેબ,
ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.
🤣😂🤣🤣

જજ નોકરાણીનેઃ તે એ જ ઘરમાં ચોરી કરી જ્યાં
તુ કામ કરતી હતી.
માલિક ઘરમાં હોવા છતાં તે ચોરી કેવી રીતે કરી?
નોકરાણીઃ જજ સાહેબ,
તમારી નોકરી તો સારી છે.
સેલેરી પણ સારી છે…
છોડો તમે આ બધુ શીખીને શું કરશો?
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles