fbpx
Wednesday, April 24, 2024

ટીચર:- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?🤣😂🤣🤣

એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) :
‘હલ્લો…
હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’
સંબંધી : ‘અરે વાહ… સરસ…
કેવા છે સામે વાળા લોકો…?’
ભાઈ : ‘એકદમ આપણાં જેવા…’
સંબંધી : ‘લે, તો પણ કર્યું?’
🤣😂🤣🤣

ટીચર:- ભુલ થાય ત્યારે
માફી માંગે એને શું કહેવાય?
ચિંટૂ:- સમજદાર.
ટીચર:- સરસ…
અને ભુલ ના હોય તો પણ
માફી માંગે એને શું કહેવાય?
ચીકી:- બોયફ્રેન્ડ !!!
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles