fbpx
Friday, April 19, 2024

પત્નીઃ અરે વાહ! અને 25 મી લગ્નતિથિ પર? પતિઃ તને પાછી લઈ આવીશ.🤣😂🤣🤣

પત્નીઃ મને એ નથી સમજાતુ કે
હું કેટલાય વર્ષોથી કડવા ચોથનું વ્રત નથી કરતી
તો પણ તમે સ્વસ્થ કેવી રીતે છો.
પતિઃ હું બહુ નિયમ સંયમથી રહુ છુ એટલા માટે.
પત્નીઃ મને મૂરખ સમજી બેઠા છો ?
સાચુ બોલો એ કોણ છે જે
તમારા માટે કડવાચોથનું વ્રત રાખે છે?
આટલુ કહીને પત્નીએ ઉઠાવ્યુ વેલણ…
🤣😂🤣🤣

પતિઃ આપણી 10 મી લગ્નતિથિ પર
હું તને અંદમાન નિકોબાર આઈલેન્ડ
લઈ જઈશ.
પત્નીઃ અરે વાહ! અને
25 મી લગ્નતિથિ પર?
પતિઃ તને પાછી લઈ આવીશ.
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles