fbpx
Friday, March 24, 2023

પત્ની: તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે???પતિ: કેમ, શું થયું?😅😝😂😜🤣🤪

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.
પતિ : જે ચોરી કરે છે,
પાછળથી ખુબ પસ્તાય છે.
પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,
આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,
મારું દિલ ચોર્યું હતું,
એના વિષે તમારો શું ખ્યાલ છે?
પતિ : એજ તો કહી રહ્યો છું,
જે ચોરી કરે છે તે પાછળથી ખુબ પસ્તાય છે.
😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે,

પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે?

પતિ : કેમ, શું થયું?

પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,
તે આણે ગાયબ કરી દીધી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles