fbpx
Saturday, April 20, 2024

તે ગીત સાંભળીને ઘણા લોકો પોતાની પત્નીને ખાવાનું ખવરાવા લાગ્યા.😅😝😂😜🤣🤪

બે ગાંડાઓએ પાગલખાનામાંથી ભાગવાનો
પ્લાન બનાવ્યો.
પહેલો : કાલે જેવો દરવાજો ખુલશે એટલે
આપણે ચોકીદારને પકડીને બાંધી દઈશું અને
ભાગી જઈશું.
બીજો : હા આઈડિયા સારો છે.
બીજા દિવસે સવારે બંને જેવા ભાગીને દરવાજા પાસે ગયા
તેમણે જોયું કે દરવાજો ખુલ્લો હતો ચોકીદાર ગુમ હતો.
પહેલો : અરે યાર આ ચોકીદાર ક્યાં ગયો?
જો તે હોત તો આપણે પ્લાન મુજબ આજે ભાગી શક્યા હોત.
બીજો : કોઈ વાંધો નહિ યાર, ચાલ કાલે પ્રયાસ કરીશું.
😅😝😂😜🤣🤪

હું કાલે પાડોશના છોકરાના લગ્નમાં ગયો હતો.

ત્યાં ડીજે વાળાએ ગીત ચાલુ કર્યું,
‘જીસકો ડાન્સ નહિ કરના વો જાકે આપણી ભેંસ ચરાયે.’

તે ગીત સાંભળીને ઘણા લોકો
પોતાની પત્નીને ખાવાનું ખવરાવા લાગ્યા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles