fbpx
Friday, April 19, 2024

દાદી તો હવે ક્યાં ફરશો??નાનો પૌત્ર: હવે કબ્રસ્તાન😅😝😂😜🤣🤪

છોકરી સામે રાખેલ કોલ્ડ ડ્રિંક પી ને પપ્પુ
બોલ્યો : તું આટલી ઉદાસ કેમ બેઠી છે યાર?
છોકરી : આજનો દિવસ ખૂબ જ ખરાબ છે,
સવારે બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો,
રસ્તામાં કાર ખરાબ થઇ ગઈ,
જ્યારે હું ઓફિસ મોડી પહોંચી
ત્યારે બોસે નોકરીમાંથી કાઢી મૂકી.
હવે જીવન ટુંકાવવા માટે કોલ્ડ ડ્રિંકમાં ઝેર
નાખ્યું હતું, તો એ તેં પી લીધું.
😅😝😂😜🤣🤪

મોટો પૌત્ર : દાદી,
તમે ક્યાં ક્યાં ફર્યા છો.
.
દાદી : આખું હિન્દુસ્તાન
.
પૌત્ર : તો હવે ક્યાં ફરશો?
.
નાનો પૌત્ર : હવે કબ્રસ્તાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles