fbpx
Tuesday, March 28, 2023

રોહિત: મેં બૂટથી એક માખી ઉડાડી તો મેડમે મને ભગાડી દીધો…😅😝😂😜🤣🤪

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

સૌરવે મીઠાઈની દુકાન પરથી
અડધો કિલો જલેબી લઈને ખાધી અને
પૈસા આપ્યા વગર જવા લાગ્યો.
દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.
સૌરવ : પૈસા તો નથી.
તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીને
સૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.
પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,
આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.
😅😝😂😜🤣🤪

રોહિત કોલેજમાંથી જલ્દી ઘરે આવી ગયો.
માં : શું થયું દીકરા,
આજે જલ્દી ઘરે આવી ગયો.
રોહિત : મેં બૂટથી એક માખી ઉડાડી તો
મેડમે મને ભગાડી દીધો.
માં : શું?
એક માખી ઉડાડવા પર કોલેજમાંથી ભગાડી દીધો.
રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles