fbpx
Saturday, April 20, 2024

પપ્પુ: તમે બિલકુલ સાચા છો મેડમ, પણ એ ચેક કરવું તો અમારી ફરજ છે ને?😅😝😂😜🤣🤪

કર્મચારી : સર,
ઘણો વરસાદ પડી રહ્યો છે,
શું આજે ઓફિસ આવવાનું છે?
બોસ : જાતે જ નક્કી કરી લો,
તમારે આખો દિવસ કોની પાસે અપમાન
કરાવવું છે,
મારી પાસે કે પત્ની પાસે?
કર્મચારી : સારું સર, હું આવી રહ્યો છું.
😅😝😂😜🤣🤪

રસ્તામાં પપ્પુએ એક છોકરીને આંખ મારી.

છોકરીએ કહ્યું : ઓહ,
તું આ શું કરી રહ્યો છે?
હું તને કોઈ અલાતું ફાલતુ છોકરી લાગુ છું?

પપ્પુ : તમે બિલકુલ સાચા છો મેડમ,
પણ એ ચેક કરવું તો અમારી ફરજ છે ને?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles