fbpx
Thursday, April 25, 2024

“સમજ સમજ મેં ફેર હૈ”😅😝😂😜🤣🤪

પતિ : “મને સમજ પડતી નથી કે,
હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કે
માઈન્ડ રીડરવાળા પાસે જાઉં?”
પત્ની : “તમે,
હસ્તરેખાવાળા પાસે જ જાવ
કારણ કે તમારે બે હાથ તો છે.
માઈન્ડ રીડરવાળા પાસે જવા માટે
મગજ જોઈશે”
😅😝😂😜🤣🤪

“સમજ સમજ મેં ફેર હૈ”

પતિ પત્નીમાં સમજશકિતના અભાવે
છૂટાછેડાના ધણા બનાવો બને છે.

પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોત
તો લગ્ન થાત ખરાં?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles