fbpx
Wednesday, April 24, 2024

મારે તમને સરપ્રાઈઝ દેવી તી…😅😝😂😜🤣🤪

પતિ : દરેક પુરૂષના જીવનમાં
ફક્ત બે વખત જ એવો સમય આવે છે,
જ્યારે
તે કોઈ પણ સ્ત્રીને સમજી શકતો નથી.
પત્ની : ક્યારે?
પતિ : એક તો…
લગ્ન પહેલાં, અને બીજો લગ્ન પછી.
😅😝😂😜🤣🤪

સાસુ : તને તો
રસોઇ બનાવતાં જ નથી આવડતું,
આ લગન પહેલા કેમ નહીં કીધું?
વહુ : મારે તમને સરપ્રાઈઝ દેવી તી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles