fbpx
Thursday, March 23, 2023

આ મહોકાણમાં ઘરમાં ગમગીનીનો માહોલ છે😅😝😂😜🤣🤪

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

એક પાર્ટીમાં
ટીના : તમે મારા પતિના બોસ છો ને?
બોસ : હા, સાચી વાત,
પણ આપણે ક્યારેય મળ્યા નથી
તો તમને કેવી રીતે ખબર પડી?
ટીના : મારો વર છોકરાઓને હસાવવા
તમારી પરફેકટ નકલ કરે છે,
એટલે તમને જોઈને જ હું ઓળખી ગઈ.
😅😝😂😜🤣🤪

ટીના : અલી બીના,
તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને?
બીના : ના, મારો પતિ બીમાર છે અને
એને ડર છે કે એ બચશે નહીં.
અને મને ડર છે કે એ જીવી જશે.
આ મહોકાણમાં
ઘરમાં ગમગીનીનો માહોલ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles