fbpx
Friday, March 24, 2023

જે છોકરી કહેતી હતી કે કોલેજ પછી સુપર મોડલ બનીશ, તેને આજે…😅😝😂😜🤣🤪

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગામડાની એક મહિલાએ શહેરમાં જઇ
ફોટો પડાવ્યો.
તેની પાડોશણને પોતાનો
એ ફોટો બતાવ્યો તો તેણીએ કહ્યું,
અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે ને!
મહિલા : હા, ફોટો તો બહુ સરસ પાડયો છે.
પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો.
તે વારંવાર કહેતો હતો,
‘મારી તરફ જોઈને હસો’
😅😝😂😜🤣🤪

જે છોકરી કહેતી હતી કે
કોલેજ પછી સુપર મોડલ બનીશ,
તેને આજે ફુગ્ગાવાળા સાથે લડતા જોઈ.
તે કહી રહી હતી, 10 ના 3
આપશો તો ત્રણ બાળકો માટે લઈશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles