fbpx
Friday, April 19, 2024

પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?😅😝😂😜🤣🤪

પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યું :
હું રોજરોજની કચકચથી કંટાળી ગઈ છું.
મારે છૂટાછેડા જોઈએ છે!
પતિ : લે આ ડેરીમિલ્ક ખા.
પત્ની : શું તમે મને મનાવી રહ્યા છો?
પતિ : ના, પાગલ,
મમ્મી કહે છે, સારું કામ કરતા પહેલા
મીઠાઈ ખાવી જોઈએ.
😅😝😂😜🤣🤪

પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?
પત્ની : હું છાપામાં જાહેરાત આપીશ.
પતિ : તું કેટલી સારી છે.
શું લખીશ?
પત્ની : તમે જ્યાં હો ત્યાં ખુશ રહો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles