fbpx
Thursday, March 28, 2024

પત્ની : તમે પણ કેવી વાત કરો છો, ગુણ મળ્યા વગર કાંઈ લગ્ન થઈ શકતા હોય?😅😝😂😜🤣🤪

એક ખુબ મોટા બોર્ડ પર
સુંદર છોકરીનો મિક્સર સાથે ફોટો હતો
અને લખ્યું હતું
‘એક્સચેન્જ ઓફર’.
પતિ ખુબ ધ્યાનપૂર્વક
તે બોર્ડને જોઈ રહ્યો હતો.
આ જોઈને પત્ની બોલી – ઘરે ચાલો,
ઓફર ફક્ત મિક્સર પર જ છે.
😅😝😂😜🤣🤪

દિનેશ : તને ખબર છે?
આપણા લગ્ન પહેલા હું ખૂબ જ રખડું હતો.
શું તું પણ આવું જ કરતી હતી?
તેની પત્ની : તમે પણ કેવી વાત કરો છો,
ગુણ મળ્યા વગર કાંઈ લગ્ન થઈ શકતા હોય?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles