fbpx
Tuesday, April 16, 2024

છગનની પત્ની : તમે ઊંઘમાં બરાડા કેમ પાડો છો?😅😝😂😜🤣🤪

મગન : આજે તું ડોક્ટર પાસે ગયો હતો
તે તેમણે શું કહ્યું?
છગન : ડોક્ટરે કહ્યું કે
તમને કોઈ બીમારી નથી.
મગન : તો પછી, તું આટલો ઉદાસ કેમ છે?
છગન : હું વિચાર કરી રહ્યો છું કે
ફી ના 150 રૂપિયા બેકાર ગયા.
😅😝😂😜🤣🤪

છગનની પત્ની : તમે ઊંઘમાં
બરાડા કેમ પાડો છો?
છગન : સ્વપ્નમાં પણ
તું માનતી નથી એટલે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles