fbpx
Thursday, March 23, 2023

શેઠ : કયા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર છે?😅😝😂😜🤣🤪

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

હિરેનના નવા નવા લગ્ન થયા હતા.
એક દિવસ તે મૂંઝવણમાં હતો.
ભાવિકે તેને જોઈને પૂછ્યું : કેમ બહુ ટેંશનમાં
લાગે છે?
હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,
હજુ સુધી અમને રહેવા માટે ઘર નથી મળ્યું.
ભાવિક : તો
તું તારા સસરાની ઘેર જઈને કેમ નથી રહેતો,
એમનું તો ખૂબ મોટુ મકાન છે ને.
હિરેન : અરે ભાઈ, મારા સસરા તો પોતે જ
તેમના સસરાની ઘરે રહે છે.
😅😝😂😜🤣🤪

શેઠ : તું એક અઠવાડિયાની રજા પર
કેમ જાય છે?
નોકર : શેઠ, મારા લગ્ન છે.
શેઠ : કયા મૂરખની છોકરી તારી સાથે
લગ્ન કરવા તૈયાર છે?
નોકર : તમારી જ છોકરી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles