fbpx
Thursday, March 28, 2024

પતિ (પત્નીને) : તું બહાર જાય તો મને બીક લાગે છે…😅😝😂😜🤣🤪

પતિ-પત્નીના ઝગડામાં પત્ની કંઇક વધારે બોલી ગઈ.
પતિ (ગુસ્સામાં) : હું કહું છું કે
તું પોતાના શબ્દ પાછા લઇ લે.
પત્ની : નહીં લઉં.
પતિ (ફરીથી ગુસ્સામાં) : હું છેલ્લી વાર કહી રહ્યો છું,
પોતાના શબ્દ પાછા લઇ લે,
હું તને પાંચ મિનીટનો સમય આપું છું.
પત્ની : અને જો પાંચ મિનીટની અંદર
મેં મારા શબ્દ પાછા નહીં લીધા તો?
પતિ : સારું, તો તને કેટલો સમય જોઈએ છે?
😅😝😂😜🤣🤪

પતિ (પત્નીને) : તું બહાર જાય
તો મને બીક લાગે છે.
પત્ની : તો હું જલ્દી આવી જઈશ.
પતિ : મને,
એ વાતની જ બીક લાગે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles