fbpx
Wednesday, June 26, 2024

‘તમે કહો છો તો હું ફેંકી દઉં’ 😅😝😂😜🤣🤪

પપ્પા : ‘મનિયા ! તને આજ-કાલ કેવી
ખરાબ ટેવ પડી ગઈ છે ?
તું વાત-વાતમાં ગધેડા શબ્દનો ઉપયોગ
બહુ કરે છે.’
મનિયો : ‘સાવ ખોટી વાત છે આ,
પણ પપ્પા !
તમને આ વાત કયા ગધેડાએ કરી છે ?
મને કહો તો ખરા !’
😅😝😂😜🤣🤪

પપ્પા : ‘બેટા મનિયા ! તું આવું સાવ
નકામું રમકડું ક્યાંથી ઉપાડી લાવ્યો ?’

મનિયો : ‘પપ્પા !
હું એ ઉપાડી નથી લાવ્યો,
પણ પૈસા આપીને ખરીદી લાવ્યો છું,
છતાં તમે કહો છો તો હું ફેંકી દઉં છું.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles