fbpx
Friday, June 21, 2024

‘બાપનું નામ રોશન કરી રહ્યો છું’ 😅😝😂😜🤣🤪

છગન અને મગન એક સરકારી ઓફિસમાં
નવા નવા કામ પર લાગ્યા.
છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસ
વધારવા માટે
મારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.
મગન : અરે,
ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,
મેં તો સાત લખી છે.
છગન : તારી વાત જુદી છે. તું પરણેલો છે.
😅😝😂😜🤣🤪

છગન 100 વોટના બલ્બ પર
પિતાનું નામ લખી રહ્યો હતો.

મગને પૂછ્યું : આ શું કરી રહ્યો છે?

છગન : બાપનું નામ રોશન કરી રહ્યો છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles