fbpx
Wednesday, June 26, 2024

‘આઠ આઠ ટુકડા તો મારાથી નહીં ખવાય’ 😅😝😂😜🤣🤪

મોન્ટુ ક્યારનો એની મમ્મીને કામ કરતી
જોયા કરતો હતો.
મમ્મીએ કચરા વાળ્યા, પોતા કર્યા,
વાસણ ધસીને તડકે મુક્યા પછી ઘસી ઘસીને
કપડા ધોયા,
જોર જોરથી નિચોવ્યા અને છેવટે દોરી પર
સૂકવવા નાંખ્યા.
છેવટે આટલી બધી વાર લાગી.
ચૂપ બેઠેલો મોન્ટુ બોલ્યો, મમ્મી,
આ પહેલા તું ક્યાં નોકરી કરતી હતી ?
😅😝😂😜🤣🤪

વેઈટર : સંતાજી,
તમારા પિત્ઝાનાં છ ટુકડા કરીને લાવું કે
આઠ ટુકડા કરીને ?

સંતા : છ જ ટુકડા, યાર !
આઠ આઠ ટુકડા તો મારાથી નહીં ખવાય…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles