fbpx
Wednesday, June 26, 2024

‘શિક્ષક : કલ કયું નહીં આયા થા’ 😅😝😂😜🤣🤪

મસ્તીખોર રાજૂ નિશાળેથી પાછો આવ્યો.
દફતર એક ખૂણામાં ફેંક્યું,
બુટ બીજા ખૂણામાં નાંખ્યા અને
ત્રીજા ખૂણામાં મોજાંના ઘા કરતાં બોલ્યો,
મમ્મી કાલથી હું બાલમંદિરમાં નથી જવાનો.
કેમ ?
જો, મને લખતા નથી આવડતું,
મને વાંચતા નથી આવડતું અને
એ લોકો હવે મને બોલવા પણ નથી દેતા !
😅😝😂😜🤣🤪

શિક્ષક : કલ કયું નહીં આયા થા.

રાજૂ : ગર્લ ફ્રેન્ડ સે મિલને ગયા થા.

શિક્ષક : કિસ લિયે ?

રાજૂ : યસ સર, બહોત સારે કિસ લિયે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles