fbpx
Tuesday, May 14, 2024

શિક્ષકઃ તારે કંઈક પૂછવું હોય તો અત્યારે જ પૂછ…😜😅😝😂🤪🤣

બાળક (માતાને) : મમ્મી,
હું દરિયામાં નાહવા જાઉં ?
માતા : ના, ડૂબી જવાય.
બાળક : પણ ડેડી તો ગયા છે ને ?
માતા : હા, પણ
એમનો તો વીમો ઉતરાવેલ છે..!!
😜😅😝😂🤪🤣

ક્લાસ પૂર્ણ થયા બાદ…..
શિક્ષકઃ તારે કંઈક પૂછવું હોય તો
અત્યારે જ પૂછ…
વિદ્યાર્થી : સર
તમે કયો વિષય ભણાવતા હતા.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles