fbpx
Friday, May 3, 2024

ચોરી તો મેં ઘરવાળી માટે ખાલી એકજ વાર ડ્રેસની કરી બાકી બે દીવસ તો કલર બદલાવા ગ્યો તો…😝😝😝

એક પતિદેવ લગ્ન્ન સલાહકાર પાસે ગયા….સાહેબ અમે જ્યારે આજથી દસ વર્ષ પહેલા લગ્ન્ન કર્યા હતાં ત્યારે ઓફીસેથી હું જયારે ધરે જતો ત્યારે મારા પત્નિ હું બુટ કાઢું કે તરતજ મને મારા સ્લીપર આપી દેતી અને તે વખતે અમે પાળેલો અમારો નાનો કુતરો મારા ફરતા આંટા મારતા મારતા ભસ્યા કરતો …અને સાહેબ… હવે દસ વર્ષ પછી હું જ્યારે ધરે જાઉં છું ત્યારે મારો પાળેલો કુતરો મને સ્લીપર લાવી આપે છે અને મારી ધરવાળી કુતરાની જેમ ભસે છે….

સલાહકાર – તમે ફરિયાદ સાની કરો છો ? …
હજુ પણ તમને સરખીજ સર્વિસ મળી રહી છે…
કોર્પોરેટ ક્ષેત્રમાં આ ક્રીયાને
“ જોબ રોટેશન કહેવામાં આવે છે”
😝😝😝

પોલીસ: તે એકજ દુકાન માં
એકધારા ત્રણ દિવસ ચોરી કેમ કરી?
ચોર: સાહેબ ચોરી તો મેં
ઘરવાળી માટે ખાલી
એકજ વાર ડ્રેસની કરી બાકી
બે દીવસ તો કલર બદલાવા ગ્યો તો…
😝😝😝

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles