fbpx
Friday, April 26, 2024

Surat : યુવતી યુવકને વીડિયો કોલ કરીને થઈ ગઈ નિર્વસ્ત્ર, કરવા લાગી અશ્લીલ હરકતો ને પછી તો…..

સુરત: વીડિયો કોલ હનીટ્રેપમાં ફસાયેલા રાંદેરના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત 2ની ધરપકડ કરી છે. રાંદેરના યુવકનો વીડિયો કોલ થકી અશ્લીલ વીડિયો બનાવી ગેંગ બ્લેકમેલ કરતી હતી. અજાણી યુવતીએ વીડિયો કોલ કરી અશ્લીલ વીડિયો રેકોર્ડિંગ કરી યુવકને રૂપિયા માટે બ્લેકમેલ કર્યો હતો.

વીડિયો વાયરલ કરવાના નામે 20 હજાર રૂપિયા લઈ લીધા બાદ પણ વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી. રૂપિયા નહિ આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં અને તેની બહેનને મોલવાની ધમકી આપી હતી. આખરે બદનામીના ડરથી યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સુરતમાં મોટા પ્રમાણમાં આ રીતે યુવાનોને ડિજિટલ હનીટ્રેપમાં ફસાવાનું મોટું રેકેટ સામે આવ્યું છે. રાંદેર પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત 31મી ઓક્ટોબરના રોજ યુવાને ગળેફાંસો ખાધો હતો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles