એક કેદી બીજા કેદીને : તને પોલીસે કેમ પકડ્યો?
પહેલો કેદી : બેંક લૂંટ્યા પછી ત્યાં જ ઉભો રહીને પૈસા ગણવા લાગ્યો હતો,
એટલામાં પોલીસ આવી અને પકડી લીધો.
બીજો કેદી : ત્યાંજ પૈસા ગણવાની શું જરૂર હતી?
પહેલો કેદી : ત્યાં લખ્યું હતું કે કાઉન્ટર છોડતા પહેલા પૈસા ગણી લો,
પછીથી બેંક જવાબદાર નહિ ગણાય.🤣🤣🤣🤣

પતિ પોતાની નારાજ પત્નીને રોજ ફોન કરતો હતો,
સાસુ : કેટલી વખત કીધું છે કે હવે તે તમારા ઘરમાં નહિ આવે,
તો પછી રોજ ફોન શું કામ કરો છો?
જમાઈ : સાંભળીને સારું લાગે છે એટલા માટે.🤣🤣🤣🤣
મિત્રો, આશા છે કે તમને આ જોક્સ પસંદ આવ્યા હશે, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.