fbpx
Wednesday, May 1, 2024

પતિ: પછી તારી સાથે લગ્ન થઈ ગયા અને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો…😅😝😂😜🤣🤪

એક મિત્ર બીજા મિત્રને : તો પછી તે સાચે જ,
એ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.
બીજો મિત્ર (નિરાશ થઈને) : હા યાર,
શું કરું મજબૂરી છે.
પહેલો મિત્ર : કેમ, મજબૂરી શેની?
બીજો મિત્ર : અરે યાર,
હવે તે એટલી જાડી થઈ ગઈ છે કે,
સગાઈની વીંટી પણ
એના હાથમાંથી નીકળતી નથી.
😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પહેલા તમે
મંદિરે બહુ જતા હતા ને,
હવે શું થયું?
પતિ : પછી તારી સાથે લગ્ન થઈ ગયા
અને
ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles