fbpx
Wednesday, May 8, 2024

એક છોકરી તેની પત્ની પાસે આવીને તેના કાનમાં કહ્યું…😅😝😂😜🤣🤪

બે સહેલીઓ ઘણા દિવસો પછી
એકબીજીને મળે છે
પહેલી સહેલી : તારો દીકરો કેટલો ક્યુટ છે.
બીજી સહેલી : હા,
મારા પતિ ઉપર ગયો છે.
પહેલી સહેલી : મારે પણ એવો છોકરો જોઈએ.
પતિ : તો કાલે આવી જાવ ઘેર
ફસાઈ ગયો બિચારો
પતિ હવે હોસ્પીટલમાં દાખલ છે.
😅😝😂😜🤣🤪

એક વખત એક માણસ
પોતાની પત્ની સાથે બારમાં બેઠો હતો
અચાનક જ પતિને ટોયલેટ જવું પડ્યું
એટલામાં એક છોકરી
તેની પત્ની પાસે આવીને તેના કાનમાં કહ્યું
પૈસા પહેલા લઇ લેજે
આ માણસ પાછળથી ફ્રોડ કરે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles