fbpx
Saturday, April 27, 2024

ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪

મિસ્ટર પાલ : હેલ્લો,
મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલી
તે હજુ સુધી આવી નથી.
મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.
પપ્પુ : સોરી સર,
ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.
પણ ગભરાવ નહિ સર,
તમને લીધા વિના પ્લેન નહીં ઉડે એની હું તમને
ગેરેન્ટી આપું છું.
મિસ્ટર પાલ : એ તો મને પણ ખબર છે.
હું જ પ્લેનનો પાયલોટ છું.
😅😝😂😜🤣🤪

પપ્પુ : ટપ્પુ, ધારી લે કે
તું એક મકાનમાં સાતમા માળે ઉભો છે
અને મકાનમાં આગ લાગી જાય છે,
તો તું તારી જાતને કેવી રીતે બચાવશે.
ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles