fbpx
Sunday, April 28, 2024

પત્ની : સાંભળ્યું છે કે શ્રોતાઓ હવે સભામાં તમારા પર જોડાં ફેંકવા લાગ્યા છે…😜😅😝😂🤪🤣

વક્તા (પ્રવચનની વચ્ચેથી) :
છેલ્લી હરોળમાં બેઠેલા મારા મિત્રો !
આપણા સુધી મારો અવાજ પહોંચે તો છે ને ?
ના, જી !
છેલ્લી હરોળમાંથી કોઈ બોલ્યું.
ત્યાં આગલી હરોળમાંથી
એક ભાઈ ઊભા થઈને બોલ્યા : તમારી સાથે
અત્યારે તે બેઠક બદલાવવા તૈયાર છું !!
😜😅😝😂🤪🤣

પત્ની : સાંભળ્યું છે કે
શ્રોતાઓ હવે સભામાં તમારા પર
જોડાં ફેંકવા લાગ્યા છે.
પતિ : એવું કોઈકવાર બને પણ ખરું.
પત્ની : તો તમારા ખિસ્સામાં
હું કાગળો મૂકું છું, તેમાં કિશોર, રેખા,
સુધીર તથા મારા પગના માપ છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles