fbpx
Monday, May 13, 2024

પત્ની ને ફરવા જવાનૂ ક્યો, એટલે એને સામાન પેક કરતા અઠવાડીયુ લાગે…પણ જો…😜😅😝😂🤪🤣

રમેશ : તું દર શનિવારે
તારી પત્ની જોડે ઝગડો કરે છે
અને સોમવારે સમાધાન કરે છે
એનાથી તને શું ફાયદો મળે છે.?
સુરેશ : એ એક નાની બચત
યોજના છે જેનાથી રવિવારના
ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…
😜😅😝😂🤪🤣

પત્ની ને ફરવા જવાનૂ ક્યો,
એટલે એને સામાન પેક કરતા
અઠવાડીયુ લાગે…
પણ જો… ઝગડો થાય,
તો એ જ સામાન
એક જ કલાક મા પેક થઈ જાય…
પણ #જાય #નહી.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles