fbpx
Sunday, May 19, 2024

જો લગ્નમાં છોકરીવાળા…😅😝😂😜🤣🤪

સાસુ ની કેટલી બધી ડીમાન્ડ…

છોકરી રૂપાળી હોવી જોઇએ…
ભણેલી ગણેલી હોવી જોઇએ…
ઘરકામ મા માહીર હોવી જોઇએ…
પરિવારમા હળીમળીને રહે એવી જોઈએ…
વહુ ની એકજ ડીમાન્ડ…

સાસુ હોવીજ ન જોઇએ…
😅😝😂😜🤣🤪

જો લગ્નમાં છોકરીવાળા વઘુ
ડિસ્કો કરે ને

તો સમજજો કે

એના ઘરની માથાકૂટ તમારા
ઘરે આવે છે
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles